Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રઘુવંશી પેન્શનરોની સામાન્ય સભા

રાજકોટ તા. રપઃ રઘુવંશી પેન્શનર એસોશીયેશન સભ્યશ્રીઓની સામાન્ય સભા તા. ર૭ના ચૌધરી હાઇસ્કુલ ખાતે સવારે ૯-૩૦ કલાકે રાખેલ છે. દરેક સભ્યોને સજોડે ઉપસ્થિત રહેવા વિનંતી કરાઇ છે. જેમાં વર્ષ ર૦ર૦-ર૦ર૧ તથા ર૦ર૧-ર૦રર ના વાર્ષિક હિસાબો સર્વાનુમતે મંજુર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જે રઘુવંશી સરકારી કર્મચારી/અધિકારીઓ નિવૃત થયેલા છે અને આ એસોશીયેશનમાં સભ્યપદ મેળવવાનું બાકી છે તેઓ તારીખ ર૭ ની મીટીંગમાં પણ સજોડે આવી જરૃરી સભ્ય ફી ભરી મંડળમાં જોડાઇ શકે છે. તેમ પ્રમુખ-એચ. કે. ધનેશા, મંત્રી-મનીષભાઇ સોનપાલ સહમંત્રી-ભરતભાઇ પી. દ્રોણની યાદીમાં જણાવાયું છે.

(4:20 pm IST)