Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

આશાપુરાનગરમાં લખન છરી સાથે ઝબ્‍બે

રાજકોટ, તા., ર૬: ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. મનરૂપગીરી ગોસ્‍વામી સહીતે પેટ્રોલીંગ દરમ્‍યાન આશાપુરાનગર શેરી નં. ૩ માં રહેતા લખન હરેન્‍દ્રભાઇ ધામેલીયા (ઉ.વ.ર૯)ને કોઠારીયા રોડ આશાપુરા હોલ પાસેથી છરી સાથે પકડી લીધો હતો. 

(4:47 pm IST)