Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કડીવાર હોસ્‍પિટલમાં કાલે વિનામૂલ્‍યે ફીઝીશ્‍યન, બાળરોગ નિદાન કેમ્‍પ

રાજકોટઃ કડીવાર મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ દ્વારા તા.૨૭ને રવિવારે  સવારે ૧૦ થી ૧ કલાકે, વિનામૂલ્‍યે ફીઝીશ્‍યન, બાળરોગ નિદાન કેમ્‍પ તથા રીપોર્ટ ફ્રીમાં કરવામાં આવશે. રાહતદરે બાળ રસીકરણ કરી આપવામાં આવશે. સ્‍થળઃ કડીવાર મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ, ગાયત્રીધામ સોસાયટી, જકાતનાકા અને માધાપર ચોકડી વચ્‍ચે, જામનગર રોડ, રાજકોટ મો.૮૪૬૯૭ ૮૬૯૩૩ 

(4:12 pm IST)