Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાનો એકય કેસ નહિ

 રાજકોટઃ શહેરમાં આજ બપોર સુધીમાં કોરોનાનો શુન્‍ય કેસ નોંધાયોઃ કુલ કેસનો આંક ૬૩,૧૮૧એ પહોંચ્‍યોઃ  રિકવરી રેટ ૯૯.૨૦ ટકા થયોઃ હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ  છે  

(3:36 pm IST)