Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

સવારથી અસહ્ય ઉકળાટ

રાજકોટ,તા. ૨૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે પણ ગરમીની અસર વર્તાઇ રહી છે.

બપોરના સમયે ગરમીની વધુ અસર અનુભવાઇ રહી છે. અને બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનુ હવામાન ૩૬.૫ મહતમ, ૨૩ લઘુતમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. 

(4:51 pm IST)