Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની આગેવાનીમાં જુના કુવાડવા પો,સ્ટે,પાસે ટ્રાફિક ડ્રાઈવ :158 એનસી કેસો કરી એક લાખથી વધુનો દંડ વસૂલાયો : એક વાહન ડિટેઇન

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી તથા એડી. સી પી સૌરભ તોલામંબીઆ ના માર્ગદર્શન નીચે ડીસીપી ટ્રાફિક, પૂજા યાદવની આગેવાનીમાં સાંજે 18.00 થી 19.30 જુના કુવાડવા પો સ્ટે પાસે પો ઈન્સ એન જી વાઘેલા, પો સ ઈ  માલમ અને એ એસ આઈ પૂજાબેન મંડલી સાથે ટ્રાફિક ડ્રાઈવ રાખેલ હતી જેમાં 158 એન સી/ઈ ચલણ કેસો કરી 108000 રૂપિયા  દંડ વસુલ કરેલ અને 1 વાહન ડિટેન કરેલ હતા

(11:33 pm IST)