Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

બેડીપરા વિસ્‍તારના રોડ સિમેન્‍ટથી મઢાશે : ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૪ માં આવેલ બેડીપરાની જુદીજુદી શેરીઓમાં સિમેન્‍ટ કામનું ખાતમુર્હુત મંત્રી અરવિંદભાઈ રૈયાણી અને મેયર ડો.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના હસ્‍તે કરાયુ.આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડિયા, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુગશિયા, વોર્ડ નં. ૪ના પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, વોર્ડ નં.૪ના પ્રભારી દિપકભાઈ પનારા તેમજ કાનાભાઈ ડંડેયા, રાજેશ્રીબેન, દિવ્‍યભાઈ રામાણી, હિતેષભાઈ મઠીયા, નિતીનભાઈ ડાભી, મોન્‍ટુભાઈ વિસરીયા, નરેશભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ચાવડા, અજયભાઈ લોખિલ તેમજ સ્‍થાનિક આગેવાન રાજુભાઈ મકવાણા, મુન્નાભાઈ મકવાણા, ધીરૂભાઈ મકવાણા, લાલાભાઈ મકવાણા, ઘેલાભાઈ ધાબેલિયા, રીટાબેન પ્રફુલભાઈ રાઠોડ, હર્ષાબેન અગ્રાવત, બેનાબેન મકવાણા, રૂપાબેન ખીંટ, મધુબેન જયંતીભાઈ, કુંદનબેન ખીંટ, ઉષાબેન મહેતા, વર્ષાબેન વાળા, રીટાબેન વડેચા વગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

(3:11 pm IST)