Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટના ગવરીદર પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક ઇકો કાર ઊભી રહેલ સાથે અથડાતા એકનું ઘટના સ્થળે મોત 5 થી લોકો વધુ ઘાયલ

રાજકોટના ગવરીદર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં  ટ્રક ઇકો કાર ઊભી રહેલ સાથે અથડાતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જયારે  5 થી લોકો વધુ ઘાયલ થયા છે એક અબિક પણ અડફેટે આવ્યું છે

અકસ્માતની જાણ થતા પોલીસ અને એમ્બલ્યુલન્સ ઘટના સ્થળે [પહોંચી છે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે

(10:59 pm IST)