Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

રાજકોટમાં હોળી પર્વે ઠેર ઠેર હોલિકા દહન: આસ્થાભેર ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

રાજકોટ : રાજ્ય સહિત દેશભરમાં આજે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે  હિંદુઓના મોટા તહેવારોમાંથી એક હોળીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સાંજે  ઠેર-ઠેર હોળિકાનું દહન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને હોળીની પ્રદક્ષિણા કરી હતી

 

(10:50 pm IST)