Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટમાં ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીને મોટું નિવેદન, નરેશભાઈ પટેલને ખોડલધામના પ્રમુખ તરીકે ખૂબ જ આદર આપું છું, રાજકીય પક્ષના નામે હાર્દિક પટેલે મોટું રાજકારણ કર્યું હતું આજે હાર્દિક પટેલની શું સ્થિતિ છે તે સૌ જાણે છે, રાજકારણ મા જવું ના જવુ વ્યક્તિગત સવાલ હોય છે, સામુહિક સમાજનો સવાલ નથી હોતો.

"શ્રધ્ધા અને સત્યના વિજયનો દિવસ એટલે હોળી પર્વ" રાજકોટ ની એક માત્ર આધુનિક ઓટોમેટિક ફરતી હોળી, રાજકોટનાં સંત કબીર રોડ સ્થિત રણછોડનગર માં પાર્થ યુવા ગ્રુપનું આયોજન, લોકો હોળી ના દર્શને પહોંચ્યા.

આજે હોળી પર્વની રાત્રે, ધુળેટી પર્વના વધામણા કરવા રાજકોટ ટી પોસ્‍ટ ખાતે મનો ‘‘પ્રેમ રંગોત્‍સવ'' લાઈવ : ‘અકિલા - ગુજરાત્રી'ના સથવારે કાલાવડ રોડ ખાતે ટી પોસ્‍ટની વિશાળ

"શ્રધ્ધા અને સત્યના વિજયનો દિવસ એટલે હોળી પર્વ" રાજકોટ ની એક માત્ર આધુનિક ઓટોમેટિક ફરતી હોળી, રાજકોટનાં સંત કબીર રોડ સ્થિત રણછોડનગર માં પાર્થ યુવા ગ્રુપનું આયોજન, લોકો હોળી ના દર્શને પહોંચ્યા...