Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

એકરંગ સંસ્થાઓની બાળાઓને ભોજન

રાજકોટઃ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ અનુસુચીત જાતી મોરચા દ્વારા અમુલ સર્કલ પાસે આવેલ એક રંગ સંસ્થાની માનસીક ક્ષતીગ્રસ્ત બાળાઓને ભોજન કરાવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઈ અઘેરા, મહેશ રાઠોડ, મહેશ અઘેરા, નાનજી પારઘી, શામજીભાઈ ચાવડા, અનીલ મકવાણા, ડિ.બી.ખીમસુરીયા, રવિ ગોહેલ, ભારતીબેન મકવાણા, હાર્દિક ગોહેલ, દિનેશ સોલંકી, ઈશ્વર જીતીયા, મનોહર બાબરીયા, દેવજીભાઈ ખીમસુરીયા, સંજયભાઈ બગડા, રાજુ ચાવડા, મૌલીક પરમાર, ભગવાનજીભાઈ ધાધલ, વિજય પરમાર, મહેશ બથવાર, કાળુભાઈ વાઘેલા, સુનિલ પરમાર, બકુલ મકવાણા, શૈલેષભાઈ ઠકકર, નિખિલ રાઠોડ, ભરત વાઘેલા, દિલીપ મકવાણા, બકુલ ચંદ્રપાલ, દીપક મકવાણા, શોબીત પરમાર સહીતના ઉપસ્થિત રહય હતા

(2:41 pm IST)