Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મ.ન.પા.નાં સ્ટેન્ડીંગ કમીટી સભાખંડનો લાખોનાં ખર્ચે કાયાકલ્પઃ કોર્પોરેટ લૂક અપાયો

રાજકોટ : મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમીટીનો સભા ખંડ વર્ષો જુનો હોઇ તેનું લાખોના ખર્ચે રિનોવેશન વર્તમાન પદાધિકારીઓએ કરાવી. આ બેઠક ખંડની લંબાઇ વધારી સમગ્ર ખંડને કોર્પોરેટર કલ્ચરનો લકઝરીયસ લુક આપ્યો છે. તસ્વીરમાં ચકાચક ઝગમગી રહેલો સ્ટેન્ડીંગ કમીટી રૂમ તથા ચેરમેનશ્રીને બેસવા માટે મ.ન.પા.નાં સિમ્બોલ સાથેનો અલગ કમ્પાર્ટમેન્ટ અને એન્ટ્રન્સમાં મુકવામાં આવેલ આકર્ષક ગણપતિજીની પ્રતિમાં વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) 

(4:02 pm IST)