Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પૂ. હરીચરણદાસ બાપુના આશીર્વાદ

પાણી બચાવવા અંગે પ્રચાર પ્રસાર થકી લોકજાગૃત્તિની પ્રવૃત્તિ કરતા નીલ અને વ્રિતિકાએ સમીરભાઇ સાથે ગોંડલ ખાતે પૂ.શ્રી હરિચરણદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે. 

(3:38 pm IST)