Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજકોટ એરપોર્ટની ફરતે આવેલા વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફ ટુકડીઓએ કર્યું ચેકીંગ

રાજકોટઃ આગામી ૧૫મી ઓગસ્ટ અનુસંધાને તકેદારીના ભાગરૂપે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, પીએસઆઇ રાણા અને ટીમ તેમજ CISFની ટીમ દ્વારા એરપોર્ટની ફરતે આવેલા વિસ્તારનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોને સાવચેત રહેવા સમજ અપાઈ હતી.

(7:38 pm IST)