Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજકોટમાં તોબા પોકારતી ગરમી : ૪૨.૩ ડીગ્રી

શહેરમાં આકરા તાપ સાથે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા. સવારથી જ તડકાનો અહેસાસ. ગઈકાલ બાદ આજે પણ ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચી જાય તેવી પૂરેપૂરી શકયતા છે. ગરમીનો દોર ચાલુ જ રહેશે તેવી હવામાન શાષાીઓએ આગાહી કરી છે.

(4:09 pm IST)