Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજકોટ ડોક્ટરોની હડતાલ નો આજે ચોથો દિવસ, ડોક્ટરો દ્વારા બ્લ્ડ ડોનેશન કેમ્પ કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો.

રાજકોટ કરણી સેના દ્વારા જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વિરૂદ્ધ 307 ની કલમ દાખલ કરવામાં આવી છે જે નાબૂદ કરવામાં આવે ની માંગ સાથે રજુઆત, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ની ચીમકી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ અદ્ભુત વિડીયો શેર કરતા કહ્યું.

રાજકોટ જીલ્લા ના ધોરાજી જમનાવડ રોડ પર ટ્રક ની હડફેટ આવ્યું બાઈક, અકસ્માતના CCTV આવ્યા સામે, બાઈક ચાલક બંન્ને યુવાનો ઘાયલ, હોસ્પિટલ માં દાખલ.

અમદાવાદ ગોતા પાસે બે મજૂરોના મોત, માહી ઇટાલિયન માર્બલના ગોડાઉનમાં બની ઘટના, ટ્રક માંથી માર્બલના પથ્થર ઉતરતા સમયે બની ઘટના, બંને મજૂર બિહારના રહેવાસી. (કર્ટસી-ગૌરવ ખત્રી)

મારે જીવનમાં 2 વસ્‍તુઓ ખૂબ જ ગરમ જોઇએ, એક ખોરાક અને બીજી...: સ્‍ટેન્‍ડઅપ કોમેડિયન મુનવ્‍વર ફારૂકવ્નો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ