Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

ક્રાઇમ બ્રાંચમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાની નિયુક્તિ

નવનિયુક્ત પી.આઇ.ને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી ડી.સી.બી.માં મુકાયા

રાજકોટઃ આજે પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા ૪ સબ ઇન્સ્પેક્ટરોની ક્રાઇમ બ્રાંચમાં નિમણુંક કરવામાં આવી અને ૧૬ જેટલા પોલીસમેનોની બદલી ક્રાઇમ બ્રાંચમાંથી પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનમાંથી ક્રાઇમ બ્રાંચમાં કરવાના હુકમ થયા બાદ મોડી બપોરે તાજેતરમાં જ બદલી પામી રાજકોટ આવેલા પી.આઇ. વાય.બી. જાડેજાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી ક્રાઇમ બ્રાંચમાં નિમણુંક આપતો હૂકમ શ્રી ખુરશીદ અહેમદે કર્યો છે.

 

(4:20 pm IST)