Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૦-૩-ર૦રર રવિવાર
ફાગણ વદ-ર
સંત તુકારામ બીજ
વિષુય દિન
ભદ્રા- ર૧-૧૬ થી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કન્‍યા
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-પ૩
સૂર્યાસ્‍ત- ૬-પ૬,
જૈન નવકારશી- ૭-૪૧
ચંદ્ર રાશિ-કન્‍યા (પ.ઠ.ણ.)
૧૧-૦૯ થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૦ થી અભિજિત ૧૩-૧૯ સુધી
૮-ર૩ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૪ સુધી ૧૪-રપ થી શુભ-૧પ-પ૬ સુધી ૧૮-પ૭ થી શુભ-અમૃત-ચલ
ર૩-રપ સુધી
શુભ હોરા
૭-પ૩ થી ૧૦-પ૪ સુધી, ૧૧-પ૪ થી ૧ર-પ૪ સુધી, ૧૪-પપ થી ૧૭-પ૬ સુધી, ૧૮-પ૭ થી ૧૯-પ૬ સુધી
બ્રહ્માંડના સીતારા
- વ્‍યકિત જયારે મુશ્‍કેલીમાં હોય છે ત્‍યારે આત્‍મ વિશ્વાસ ગુમાવી દયે છે. અને આવા સમયે જયોતિષ - તાંત્રિક - ભૂત - ભડાકા જેવી વસ્‍તુ અથવા શાષાનો આશરો લેવા જાય છે અને પછી જીવનમાં વધુ મુશ્‍કેલીઓ આવે છે. કારણ કે તેને એ સમજ નથી પડતી કે કેવી વ્‍યકિત પાસે જવું અને શું માર્ગદર્શન લેવું તંત્ર મંત્ર એટલે શું તે બાબતની સમજદારી નથી હોતી તંત્ર - મંત્રનો અર્થ સમજો તંત્ર એટલે વ્‍યકિતએ પોતે ઇશ્વરને પ્રાર્થના કરવી મુશ્‍કેલીના સમયમાં ધીરજ રાખીને શાંતિથી વિચારવું પોતે કયા ભૂલ કરી છે તે ધ્‍યાનમાં રાખીને બીજી વખત તે ભૂલ ન થાય તેનું ધ્‍યાન રાખવું મારા સાઇઠ વર્ષના જયોતિષના અનુભવોની નિચોડ લોકોને આપુ છે અને તેઓના આર્શિવાદ મેળવવાનું મારૂ ધ્‍યેય છે. અંધ શ્રધ્‍ધામાં ન પડવું.