Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

જયેશ રાદડીયા ના અધ્યક્ષ સ્થાને લેઉવા પટેલ સમાજ ની મીટીંગ શરુ, ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશભાઈ પટેલ પહોંચ્યા. : કેમેરામેન : સંદિપ બગથરીયા : રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

Akilanews.com : નર્મદાના કાંઠે આવેલ ગોરા ખાતે પૂજ્યશ્રી હરિચરણદાસજી મહારાજના અનન્ય સેવક અને હનુમાનજીના પરમ ઉપાસક પૂજ્ય યોગીજી સીતારામદાસજીને અંતિમ વિદાય આપી રહેલા પૂજ્ય મહારાજશ્રી નજરે પડે છે, ગોરા ખાતે આજે સાંજે સેંકડો લોકોની ઉપસ્થિતિમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.