Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧૪-૪-ર૦રર ગુરૂવાર
ચૈત્ર સુદ-૧૩
અનંગ તેરશ
મહાવીર જન્‍મ કલ્‍યાણક
પ્રદોષ
સૂર્ય મેષમાં પ્રવેશ ૮-૪૩થી
સંક્રાંતિ પૂણ્‍ય
સૂર્યોદયથી ૧ર-૪૦ સુધી
આંબેડકર જયંતિ
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-સિંહ
મંગળ-કુંભ
બુધ-મેષ
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૩૦
સૂર્યાસ્‍ત-૭-૦૪
જૈન નવકારશી- ૭-૧૮
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
૧પ-પ૩ થી કન્‍યા (પ.ઠ. ણ.)
નક્ષત્ર-પૂર્વાફાલ્‍ગુની
રાહુ કાળ ૧૪-રર થી ૧પ-પ૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-રરથી૧૩-૧૩ સુધી
૬-ર૯ થી શુભ ૮-૦૪ સુધી
૧૧-૧૩ ચલ લાભ અમૃત ૧પ-પ૬ સુધી ૧૭-૩૧ થી શુભ-અમૃત-ચલ ર૧-પ૬ સુધી
શુભ હોરા
૬-ર૯ થી ૭-૩ર સુધી,
૯-૩૮ થી ૧ર-૪૭ સુધી,
૧૩-પ૦ થી ૧૪-પ૩ સુધી
૧૬-પ૯ થી ર૦-૦ર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં બધા જ ગ્રહોનું મહત્‍વ રહે છે. પણ ફળાદેશ બાબત જન્‍મને સૂર્ય અને જન્‍મના ચંદ્રનું ખુબ જ મહત્‍વ રહેલ છે. કંઇ લાઇન, સફળતા મળશે તે બાબત જન્‍મ લગ્ન ને પણ ધ્‍યાનમાં લેવુ જોઇએ સૂર્યનું ભ્રમણ દર મહિને એટલે ૩૦ દિવસ એક જ રાશિમાં ભ્રમણ કરે છે તેવી જ રીતે ચંદ્ર લગભગ સવાબે દીવસ એક જ રાશિમાં ભ્રમણ કરે છે. અને નક્ષત્ર પરિવર્તન થાય છે. ચંદ્રની કળા વિકાસની ગણતરી કરવી જન્‍મ લગ્નમાં રહેલા ગ્રહોનું મહત્‍વ ખુબ જ હોય છે. મિત્ર ગ્રહો વધુ અનુકુળ રહે છે.