Gujarati News

Gujarati News

ગુરૂવારનું પંચાંગ
તા.ર-૯-ર૦ર૧ ગુરૂવાર
શ્રાવણ વદ-૧૧
વૃધ્ધિતિથિ છે
વ્યતિપાત ૧૦-૦૯ થી
સિધ્ધિયોગ ૧૪-પ૭ થી સૂર્યોદય
સૂર્યોદય ૬-૩૧ થી સૂર્યાસ્ત ૭-૦૩
જૈન નવકારશી ૭-૧૮
ચંદ્ર રાશિ મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર -આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૧ થી અભિજીત ૧૩-૧૧ સુધી
૬-૩૧ થી શુભ ૮-૦પ સુધી ૧૧-૧૩ થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૪ સુધી ૧૭-ર૮ થી શુભ-અમૃત-ચલ ર૧-પ૪ સુધી
શુભ હોરા
૬-૩૧ થી ૭-૩૪ સુધી ૯-૩૯ થી ૧ર-૪૬ સુધી ૧૩-૪૦ થી ૧૪-પ૧ સુધી ૧૬-પ૭ થી ૧૯-પ૯ સુધી
બ્રહ્માંડના સીતારા
શેર બજારની તેજી મંદી બાબતમાં શનિ અને રાહુ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. અહીં જયારે બજારનો સમય હોય તે સમયે જો રાહુ કેન્દ્ર સ્થાનમાં હોય તો બજારમાં ઉછાળો જોવા મળે છે સાથે સાથે શની - ગુરૂની ચાલ વક્રી છે કે માગી છે તે ખાસ જોવુ જોઇએ અહીં કોઇ જાતના સાહસો બાબત જોખમો લેતા પહેલા પોતાના જન્મના ગ્રહો બળવાન છે કે કેમ તે ઉપરાંત શેર બજારનો અનુભવ અને લાભાલાભને પણ ધ્યાનમાં લેવાની ખાસ જરૂર રહે છે. જન્મ કુંડલીમાં જો જન્મનો રાહુ બારમે હોય તો આવી વ્યકિતએ કોઇપણ જોખમો લેતા ખુબ જ સર્તકતા રાખવી બજારનો અનુભવ હોવો જોઇએ નહીતર નાણાકીય નુકશાન કર્જ થઇ શકે છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા લાલચ ન રાખવી.