Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022
જામજોધપુરના વિવિધ સંસ્‍થાના દાદા કાકુભાઇ સવજાણીનું અવસાન

જામજોધપુરઃ જામજોધપુરના વિવિધ સંસ્‍થાના દાતાશ્રી સ્‍વ.કાકુભાઈ મનજીભાઈ સવજાણી(હાલ મુંબઈ) (ઉ.વ.૯૮) નું તા.૧૬-૫-૨૦૨૨ ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયું છે તેઓ જામજોધપુર હોસ્‍પિટલ , સ્‍વામિનારાયણ એજયુકેશન ટ્રસ્‍ટ, ગૌસેવા સદન પાંજરાપોળ , લોહાણા મહાજન વાડી , જામજોધપુર તાલુકા સમસ્‍ત બ્રહ્મસમાજની વાડી, ગઢવી સમાજની વાડી છાત્રાલય માંટે ભુમીદાન , ગાયત્રી મંદિર સત્‍સંગ હોલ , જલારામ મંદિર ,હવેલી સહીત અનેક સામાજિક, શૈક્ષણીક, ધાર્મિક સંસ્‍થામાં અનેરું યોગદાન આપ્‍યું છે. એમ જ તાલુકા જીલ્લાની અનેક સેવા ભાવી સંસ્‍થામાં ખુબ મોટુ યોગદાન આપી સૌરાષ્ટ્રના ભામાસા તરીકેની નામના મેળવી હતી તેઓનું દુઃખદ અવસાન થતાં શોકની લાગણી વ્‍યાપી ગઈ છે.

સદગતનું બેસણું તા.૧૯-૫-૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૫.૩૦ વાગ્‍યા સુધી ગાયત્રી મંદિર સતસંગ હોલ ધ્રાફા ફાટક પાસે જામજોધપુર ખાતે રાખેલ છે. પ્રભુ તેમના દિવ્‍ય આત્‍માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

પરસોત્તમભાઇ વેરાયાનું દુઃખદ અવસાન કાલ સાંજે ૪થી ૬ બેસણું:મ્‍યુ.કોર્પો.ના વલ્‍લ્‍ભભાઇ વેરાયાના મોટાભાઇ

રાજકોટ,‘મ્‍યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી તથા મોમાઇ મિત્ર મંડળ ના સભ્‍ય વલ્‍લ્‍ભભાઇ નરશીભાઇ વેરાયાના મોટાભાઇ સ્‍વ. પરસોતમભાઇ નરશીભાઇ વેરાયાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૨૦ને શુક્રવારે સાંજે ૪થી ૬ ૩-સોમનાથ સોસાયટી, સોમનાથ મંદિર સામે તુલસી બાગ વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ ીછે. વલ્‍લ્‍ભભાઇ એન. વેરાયા-૯૭૨૫૨ ૨૬૨૮૮ રેનીશભાઇ પી.વેરાયા-૯૬૩૮૮ ૨૫૮૯૭ યશભાઇ વી.વેરાયા-૯૭૨૫૨ ૨૬૮૭૭

અવસાન નોંધ

ન્‍યાલચંદભાઇ રાયચુરા

રાજકોટઃ  ખરેડી નિવાસી (હાલ ઢોલરા વૃધ્‍ધાશ્રમ) ન્‍યાલચંદભાઇ જગજીવનભાઇ  રાયચુરા(ઉ.વ.૯૦),તે રાજેશભાઇ (માર્કેટિંગ યાર્ડ)ના પિતા, સોેભાગ્‍યચંદભાઇ રાયચુરાના મોટાભાઇ તેમજ ગં.સ્‍વ.કુસુમબેન (કમુબેન), સ્‍વ. કંચનબેન, ગં.સ્‍વ.મીનાબેન, સ્‍વ. ઇંદુબેન તેમજ અ.સોે. બીનાબેનના પિતા, તે જીલરીયાવાળા સ્‍વ.ખીમજીભાઇ વેલજીભાઇ કટારીયાના જમાઇનું તા. ૨૦ના રોજ દુઃખદઅવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થનું  ઉઠમણું તા.૨૧ને શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે,શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર, સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ પાછળ, ધરમનગર, રાજકોટ ખાતે રાખેલ છે. સ્‍વર્ગસ્‍થની ઇચ્‍છા મુજબ તેમના શરીરનું દેહદાન કરેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

હર્ષદાબાળા ત્રિવેદી

રાજકોટઃ મુળગામ વેજાગામ (વાજડી) હાલ રાજકોટ નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ રવિશંકર અંબાશંકર ત્રિવેદીના ધર્મપત્‍ની સ્‍વ. હર્ષદબાળા રવિશંકર ત્રિવેદી (ઉ.વર્ષ ૮૪) તે સ્‍વ. દિનેશભાઇ, પ્રવિણભાઇ સ્‍વ. મહેન્‍દ્રભાઇ, કમલેશભાઇ, હરેશભાઇ ત્રિવેદી તથા પુષ્‍પાબેન ભાઇશંકર પંડયા, જાગૃતિબેન ગિરીશભાઇ શાષાીજીના માતૃશ્રી વિમલ અને જયદીપના દાદી તે રતિલાલ એ. ત્રિવેદી, ચંદુલાલ એ.ત્રિવેદી, સ્‍વ. મુકતાબેન મહેતા શાંતાબેન પંડયાના ભાભી તેમજ અડબાલકા નિવાસી સ્‍વ. મગનલાલ રાજારામ પંડયાના દિકરીનું દુઃખદ અવસાન તા.૧૮ને બુધવાર રોજ થયેલ છે. સદ્‌ગતું ઉઠમણું તા. ૨૧ શનિવારના રોજ સાંજે ૫થી ૬ દરમ્‍યાન તથા પિયર પક્ષનું બેસણું સાથે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે. સ્‍થળઃ રાજારામ મંદીર, પટેલ નગર-૧, સોરઠીયાવાડી, ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. 

પાર્વતીબેન આરદેશણા

રાજકોટઃ  પાર્વતીબેન જયસુખલાલ આરદેશણા તે ભરતભાઇ, કતુભાઇ (શત્રુધ્‍નભાઇ) (કિશાન ઓરણી) તથા સ્‍વ. યતિનભાઇનાં માતુશ્રી, જેસલભાઇ અને મલ્‍હારભાઇ (વી.આઇ.ઇ.સી) નાં દાદીમાં તા.૧૮ ના બુધવારના રોજ સ્‍વર્ગવાસી થયેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૨૧ શનિવાર, સવારે ૮થી  ૯.૩૦, તેમના નિવાસ સ્‍થાને શ્રી મારૂતિ મેનોર એપાર્ટમેન્‍ટ, સાધુવાસવાણી રોડ, રાજકોટ  ખાતે રાખેલ છે.

વલ્લભદાસ લાલચેતા

પોરબંદરઃ ઠા.વલ્લભદાસ ગોકળદાસ લાલચેતા (ઉ.૯૦) ભોગીલાલ, નલીનભાઇ, યોગેશભાઇના પિતાશ્રીનું તા.૧૯ ના રોજ અવસાન થયેલ છે જેની પ્રાર્થના સભા ટેલીફોનીક તા.ર૦ ના સાંજના ૪/૩૦ થી પ/૩૦ રાખેલ છ.ે ભોગીલાલ મો. ૯૯રપપ ૧૩૬૮૯, નલીનભાઇ મો. ૮૪૬૦૩ ૪૪૧૭પ, યોગેશભાઇ મો. ૯૯ર૪૮ ૯૦૯૪૩

ભાવનાબેન શેઠ

રાજકોટ : ગોંડલ નિવાસી (હાલ રાજકોટ) ભાવનાબેન મહેન્‍દ્રભાઇ શેઠ તે સ્‍વ. મહેન્‍દ્રભાઇ મગનલાલ શેઠના ધર્મપત્‍ની તે લીનાબેન, રીટાબેન, તથા પૂર્વેશભાઇના માતુશ્રી, તે કાજલબેન તથા જયોતિનભાઇ બોઘાણીના સાસુ, તે જગદીશભાઇ મગનલાલ શેઠ (ગોંડલ)ના ભાભીશ્રી, તે મહેશભાઇ અને કિશોરભાઇ શાહ (જેતપુર) ના બહેન તા. ૧૯ ના અરિહંતશરણ પામેલ છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તા. રર ને રવિવારે સવારે ૧૦ થી ૧૦.૩૦ અને સદ્‌્‌ગતની પ્રાર્થના સભા ૧૦.૩૦ થી ૧ર-૦૦, અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલ, યુનિટ નં. ૧, ગોપાલ ચોક, જૈન દેરાસરની બાજુમાં સાધુ વાસવાણી રોડ પાસે રાખેલ છે.

અનુપસિંહ ઝાલા

રાજકોટઃ મુળ ગામ નારીયાણા નિવાસી, હાલઃ રાજકોટ રહેતા અનુપસિંહ જાલુભા ઝાલા (રીટા.ઇન્‍સપેકટર) (ઉ.વ.૮૨) તે સુખદેવસિંહ ઝાલા (દીપ ભવન-જામનગર), જીતેન્‍દ્રસિંહ ઝાલા (ના. કાર્યપાલક ઇજનેર, રા.મ્‍યુ.કો.), દિવ્‍યાબા યોગરાજસિંહ જાડેજા, નિર્મળાબા ઉપેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્ણાબા જયપાલસિંહ સરવૈયાના પિતાશ્રી તથા ડો. ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા, અર્જુનસિંહ ઝાલાના દાદા અને ગીતાબા સુખદેવસિંહ ઝાલા,તથા સોનલબા જીતેન્‍દ્રસિંહ ઝાલાના સસરાનું તા.૧૯ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૨૩ને સોમવારના રોજ જનકલ્‍યાણ સોસાયટી હોલ, રેલ્‍વે ક્રોસીંગ પાસે, શેરી નં.૩, રાજકોટ ખાતે સાંજે ૪થી ૬.૩૦ કલાકે રાખેલ છે.

પૂનમબેન ગોહેલ

રાજકોટઃ સ્‍વ.પુનમબેન રવિભાઇ ગોહેલ (ઉ.વ.૩૨) લીલ સાજડીયાળી નિવાસી હાલ રાજકોટ) રવિભાઇ રાજેશભાઇ ગોહેલ ના ધર્મપત્‍ની તે તનિષા અનેઆરાધ્‍યાના માતૃશ્રી તે દિવ્‍યા, હાર્દિક, હિના, ચિરાગ અને નેહાના મોટાભાભી તે આરુષિ અને શુભમના મોટા મમ્‍મી તથા મનોજભાઇના ભત્રીજા વહુ શ્રીજી ચરણ પામેલ છે. સદ્‌ગતનું બેસણું તા.૨૧ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને બ્‍લોક નં.૭, પિતૃ-કૃપા, શિવમ્‌પાર્ક, કનૈયા ચોક, રણુજામંદિરની સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.મનોજભાઇ ગુણવંતરાય ગોહેલઃ ૯૫૫૮૭૫૨૮૧૯,રવિભાઇ રાજેશભાઇ                    ગોહેલઃ ૯૯૨૫૯૧૨૨૮૫, હાર્દિકભાઇ રાજેશભાઇ ગોહેલઃ ૯૭૨૪૫૪૫૨૧૭,

ચિરાગભાઇ કિશોરભાઇ ગોહેલઃ ૬૩૫૧૫૧૭૦૨૨,

મંગળદાસ થાવરાણી 

રાજકોટઃ મંગલદાસ ધરમદાસ થાવરાણી (ઉમર વર્ષ ૭૭)(મૂળ કેશોદ- જુનાગઢ હાલ રાજકોટ)નું વડોદરા મુકામે તા.૨૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મો.૯૮૯૮૫ ૩૮૮૫૪, ૯૪૨૯૫ ૮૮૫૪૪, ૯૪૦૯૨ ૫૮૭૯૪

ભાવનાબેન શેઠ

રાજકોટ : ગોંડલ નિવાસી (હાલ રાજકોટ) ભાવનાબેન મહેન્‍દ્રભાઇ શેઠ તે સ્‍વ. મહેન્‍દ્રભાઇ મગનલાલ શેઠના ધર્મપત્‍ની તે લીનાબેન, રીટાબેન, તથા પૂર્વેશભાઇના માતુશ્રી, તે કાજલબેન તથા જયોતિનભાઇ બોઘાણીના સાસુ, તે જગદીશભાઇ મગનલાલ શેઠ (ગોંડલ)ના ભાભીશ્રી, તે મહેશભાઇ અને કિશોરભાઇ શાહ (જેતપુર) ના બહેન તા. ૧૯ ના અરિહંતશરણ પામેલ છે. સદ્‌ગતનું ઉઠમણું તા. રર ને રવિવારે સવારે ૧૦ થી ૧૦.૩૦ અને સદ્‌્‌ગતની પ્રાર્થના સભા ૧૦.૩૦ થી ૧ર-૦૦, અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલ, યુનિટ નં. ૧, ગોપાલ ચોક, જૈન દેરાસરની બાજુમાં સાધુ વાસવાણી રોડ પાસે રાખેલ છે.