Gujarati News

Gujarati News

તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૧૩ મંગળવાર
તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૧૨ સોમવાર
તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૯ શુક્રવાર
તા. ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૮ ગુરૃવાર
તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ સુદ - ૭ બુધવાર
  • દિલ્હીમાં સ્થિતી વણસતી જાય છે :ખેડૂત આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ: અત્યાર સુધી શાંત રહેલ આંદોલન પોલીસે ટિયર ગેસ સેલ છોડતા વણસી રહ્યું છે. પશ્ચિમ દિલ્હીના નાનગ્લોઈ જંકશન ઉપર ખેડૂત ટ્રેક્ટર રેલીને પ્રવેશતી રોકવા દિલ્હી પોલીસના જવાનોએ માનવ સાંકળ રચી દીધી છે, મહિલા પોલીસ પણ આ સાંકળમાં જોડાઈ ગઈ છે. ટિયર ગેસ સેલ છોડાયા છે. પૂર્વ નિર્ધારિત રૂટના બદલે ખેડૂત રેલી શહેરના હાઈ સિક્યોરિટી ઝોનના ભાગો તરફ જવા પ્રયાસ કરતા સ્થિતિ ટર્ન લઇ રહી હોવાનું એનડિટીવી નોંધે છે. access_time 1:21 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી સળગ્યા: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં આજે ફરી વધારો થયો છે. એક લિટર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૮૬ રૂપિયા જ્ અને મુંબઈમાં રૂ.૯૨.૬૩ થયો છે. access_time 11:08 am IST

  • એમ્બ્યુલન્સને અકસ્માત: ૫ મોત: ઉત્તરપ્રદેશના ભદોહીમાં મૃતદેહને લઇને જઇ રહેલી એમ્બ્યુલન્સ અને કન્ટેનર વચ્ચે અકસ્માત ૫ મોત access_time 10:54 am IST