-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 21st December 2017
‘‘રાધા ક્રિષ્ન સત્સંગ'' : યુ.એસ.માં જે.કે.યોગના ઉપક્રમે રાધા કુંજ, પાસેદેના કેલિફોર્નિયા મુકામે ૨૩ ડિસેં. શનિવારે કરાયેલું આયોજન : સત્સંગ, મેડીટેશન, વ્યાખ્યાન તથા પ્રસાદમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ
કેલિફોર્નિયા : યુ.એસ.માં રાધા કુંજ, ૧૬૩૦ કેરેજ હાઉસ રોડ, પાસાદેના, કેલિફોર્નિયા મુકામે ૨૩ ડિસેં. શનિવારના રોજ રાધા કિષ્ન સત્સંગ, મેડિટેશન તથા આધાત્મિક વ્યાખ્યાનનું આયોજન કરાયું છે.
જે.કે. યોગના ઉપક્રમે યોજાનારા આ પ્રોગ્રામનો સમય બપોરે ૪ થી ૬ વાગ્યા સુધીનો રહેશે. બાદમાં ડિનર પ્રસાદ અપાશે. તમામ માટે વિના મૂલ્યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(11:12 pm IST)