Gujarati News

Gujarati News

તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૭ સોમવાર

જાન્‍યુઆરી ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી છ અઠવાડીયા આગળ વધેલ છેઃ અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગની રજી,૩જી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અનુક્રમે ત્રણથી બે અઠવાડીયા આગળ વધવા પામેલ છેઃ આ વિભાગમાં ધાર્મિક વ્‍યક્‍તિઓ તેમજ રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીઓનલ સેન્‍ટર કે જે પાંચમી કેટેગરીમાં આવે છે તેમાં હાલમાં વીઝા અશક્‍ય છેઃ જયારે અન્‍ય કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદાર જો અમેરીકા આવવા ઇચ્‍છતા હોયતો તેઓને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે પરંતુ તેમણે ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેનું ચુસ્‍ત પણે પાલન કરવાનું રહેશે: access_time 12:21 am IST

તા. ૨૩ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૫ શનિવાર
તા. ૨૨ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૪ શુક્રવાર
તા. ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૩ ગુરૂવાર
તા. ૨૦ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ પોષ સુદ - ૨ બુધવાર