Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ડેન્‍માર્કમાં જાહેર સ્‍થળો ઉપર બુરખો કે હિજાબ પહેરવા ઉપર પ્રતિબંધ મુકાશેઃ પ્રતિબંધનો પહેલીવાર ભંગ કરનારને ૧૨૦ પાઉન્‍ડ તથા બીજી વખત દસ ગણી રકમ જેટલો દંડ કરાશે

ડેન્‍માર્કઃ ડેન્‍માર્કમા વસતી મુસ્‍લિમ મહિલાઓ માટે જાહેર સ્‍થળોએ બુરખો કે હિજાબ પહેરવા ઉપર પ્રતિબંધ મુકાશે જેનુ ઉલ્લંધન કરનારને ૧૨૦૦ પાઉન્‍ડ એટલેકે અંદાજે ૯૫૪૫ રૂપિયાનો દંડ થશે. એટલું જ નહિં જો બીજી વખત ઉલ્લંધન કરશે તો ૧ લાખ રૂપિયા જેટલો દંડ કરાશે.

સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને અન્‍ય ૩ પક્ષોએ પણ સમર્થન આપતા ટુંક સમયમાં નિર્ણય અમલી બનશે તેવુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે યુરોપના અન્‍ય દેશો જેવા કે ફ્રાંસ,બેલ્‍જીયમ, નેધરલેન્‍ડ, બુલ્‍ગારીઆ તથા જર્મનીમાં આ કાયદો અસ્‍તિત્‍વમાં આવી ચૂકયો છે.

(9:19 pm IST)
  • ભારત - દક્ષિણ આફ્રિકા મહિલા થર્ડ વનડે : ડુ પ્રીઝે દક્ષિણ આફ્રિકાને જીત અપાવી : છતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી : સ્મૃતિ માંન્ધાનાને પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો access_time 12:56 am IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • રાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST