Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

રાજસ્થાન: જોધપુર ૨ કલાકમાં તળાવ બની ગયું, અતિ ભારે વરસાદથી જબરો ગભરાટ: ૨ દિ'થી રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ: અનેકના મૃત્યુ

જોધપુરમાં માત્ર બે કલાકમાં જ એટલો ભારે વરસાદ થયો કે આખું શહેર જળબંબાકાર થઈ ગયું.  ત્યાંની એક બજારમાંથી પસાર થતા વરસાદી પાણીથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બુંદી શહેરમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાયા: બસ અને મોટરો- તણાઈ ગઈ

(12:00 am IST)