Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

મહિલાઓમાં ઘેરો શોક છવાયો

 ગોંડલ : પૂ. હરિચરણદાસજી મહારાજના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા છે ત્યારે મહિલાઓએ અશ્રુધારા વહેવડાવીને દુઃખ વ્યકત કર્યું હતું. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(10:58 am IST)