Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાંબા ગાળા બાદ સોશિયલ મીડિયા પર ફરી વાર એક્ટિવ

એક પુસ્તકમાંથી એક અંશની એક તસવીર શેર કરી જેમાં જીવનમાં કરેલી ભૂલો વિશે વાત કરી

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાંબા ગાળા બાદ સોશિયલ મીડિયા પર ફરી એકદમ એક્ટિવ થઇ ગઈ છે. ક્યારેક તે યોગા અને ક્યારેક કેટલાક મોટિવેશનલ ક્વોટ્સ શેર કરતી રહે છે. ગુરુવારે રાત્રે, શિલ્પા શેટ્ટીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પુસ્તકમાંથી એક અંશની એક તસવીર શેર કરી હતી જેમાં જીવનમાં કરેલી ભૂલો વિશે વાત કરવામાં આવી છે.

(7:51 pm IST)