Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શાળાઓ શરૂ કરવાને પ્રાથમીકતા આપવાની જરૂરઃ વિશ્વ આરોગ્ય સંસ્થા 'હુ' ના ચીફ સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને રસીકરણ પર મુકયો ભાર

શાળાઓ ખોલવાને પ્રાથમીકતા આપવાની સર્વોચ્ચ જરૂરીયાત

યુનોઃ વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે બાળકોના શારીરીક અને માનસીક આરોગ્ય પર થયેલી અસરો ભુસાતા લાંબો સમય લાગશે પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક, ઇન્ડોર ગેધરીંગ, રાખવા અને બધા પુખ્ત વયના લોકોના રસીકરણ સાથે શાળાઓ ખોલવાને સર્વોચ્ચ પ્રાથમીકતા આપવાની જરૂર છે.

(3:32 pm IST)