Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સમગ્ર વિશ્વ માટે કોરોના મોટું સંકટ

અમેરીકામાં કોરોનાની સ્થિતિ બેકાબુ : ૨૪ કલાકમાં ૧,૮૭,૦૯૦ કેસ તથા ૨૧૯૫ દર્દીઓએ જીવ ગુમાવ્યો

ત્યારબાદ ભારતમાં ત્રીજી લહેરના ભણકારા હાહાકાર મચાવે છે : નવા ૪૪૬૫૮ કેસો નોંધાયા તથા ૪૯૬ લોકોએ જીવ ગુમાવ્યો : કુલ વેકસીનેશન ૬૧,૨૨,૦૮,૫૪૨એ પહોંચ્યુ : ૩૨૯૮૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : વિશ્વભરમાં ડેલ્ટા વેરીયન્ટ હાહાકાર મચાવે છે : વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે : કોરોના વાયરસનાં વૈશ્વિક કેસો વધીને ૨૧.૩૮ કરોડ : મૃત્યુઆંક વધીને ૪૪.૬ લાખ : કુલ ૫.૦૩ અબજ લોકોને રસી અપાઈ : યુકે ૩૮૨૮૧ કેસ : બ્રાઝીલ ૩૧૦૨૪ કેસ : જાપાન ૨૪૩૨૧ કેસ : ફ્રાન્સ ૧૯૬૮૩ કેસ : રશિયા ૧૯૬૩૦ કેસ : ઈટલી ૭૨૨૧ કેસ : દક્ષિણ કોરીયા ૧૮૭૮ કેસ : ઓસ્ટ્રેલિયામાં કોરોનાની ઉંચી છલાંગ ૧૧૧૨ કેસ નોંધાયા : બેડો ખૂટી પડ્યા : ટેન્ટ બનાવી રહ્યા છે : યુએઈ ૯૯૧ કેસ : સાઉદી અરેબીયા ૨૯૦ કેસ : ચીન ૨૬ નવા કેસ અને હોંગકોંગમાં ૩ નવા કેસ

યુએસએ      :    ૧,૮૭,૦૯૦ નવા કેસો

ભારત        :    ૪૪,૬૫૮ નવા કેસો

યુકે           :    ૩૮,૨૮૧ નવા કેસો

બ્રાઝિલ       :    ૩૧,૦૨૪ નવા કેસો

જાપાન       :    ૨૪,૩૨૧ નવા કેસો

ફ્રાન્સ         :    ૧૯,૬૮૩ નવા કેસો

રશિયા       :    ૧૯,૬૩૦ નવા કેસો

જર્મની       :    ૧૨,૦૮૧ નવા કેસો

ઇટાલી        :    ૭,૨૨૧ નવા કેસો

કેનેડા         :    ૩,૩૪૯ નવા કેસો

બેલ્જિયમ    :    ૨,૮૯૫ નવા કેસો

દક્ષિણ કોરિયા     :      ૧,૮૭૮ નવા કેસો

ઓસ્ટ્રેલિયા   :    ૧,૧૧૨ નવા કેસો

યુએઈ        :    ૯૯૧ નવા કેસો

સાઉદી અરેબિયા   :      ૨૯૦ નવા કેસો

ન્યુઝીલેન્ડ    :    ૭૦ નવા કેસો

ચીન         :    ૨૬ નવા કેસો

હોંગકોંગ      :    ૦૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૪૪ હજારથી વધુ નવા કેસ અને ૪૯૬ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૪૪,૬૫૮ કેસો

નવા મૃત્યુ     :    ૪૯૬

સાજા થયા     :    ૩૨,૯૮૮

કુલ કોરોના કેસો    :     ૩,૨૬,૦૩,૧૮૮

એકટીવ કેસો   :    ૩,૪૪,૮૯૯

કુલ સાજા થયા     :     ૩,૧૮,૨૧,૪૨૮

કુલ મૃત્યુ       :    ૪,૩૬,૮૬૧

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૮,૨૪,૯૩૧

કુલ ટેસ્ટ       :    ૫૧,૪૯,૫૪,૩૦૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૬૧,૨૨,૦૮,૫૪૨

૨૪ કલાકમાં   :    ૭૯,૪૮,૪૩૯

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૧,૮૭,૦૯૦

હોસ્પિટલમાં    :    ૧,૦૧,૩૪૫

આઈસીયુમાં   :    ૨૫,૫૧૦

નવા મૃત્યુ     :    ૨,૧૯૫

અમેરીકામાં વેકસીનેશન

પ્રથમ ડોઝ    :    ૬૧.૧૭%

બીજો ડોઝ     :    ૫૧.૮૯%

બુસ્ટર ડોઝ     :    ૦.૩૭%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૯૩,૩૭,૭૧૭  કેસો

ભારત       :     ૩,૨૬,૦૩,૧૮૮ કેસો

બ્રાઝીલ     :     ૨,૦૬,૭૬,૫૬૧ કેસો

સતત બીજા દિવસે ૪૦ હજારથી વધુ લોકો સંક્રમિતઃ ૨૪ કલાકમાં ૪૯૬ દર્દીનાં મોત

કેરળમાં કોરોનાથી સ્થિતિ બેકાબૂ, એક દિવસમાં ૩૦ હજાર લોકો સંક્રમિતઃ મહારાષ્ટ્રમાં પણ સંકટના વાદળો : ભારતમાં હાલ રીકવરી રેટ ૯૭.૬૦% : તામિલનાડુ ૧૫૫૯ કેસ : આંધ્રપ્રદેશ ૧૫૩૯ કેસ : કર્ણાટક ૧૨૧૩ કેસ : પશ્ચિમ બંગાળ ૭૧૭ કેસ : હિમાચલ પ્રદેશ ૨૬૯ કેસ : ઉત્તરપ્રદેશ ૧૯ કેસ : મધ્યપ્રદેશ ૬ કેસ : ચંદીગઢ ૬ કેસ : જયપુર - રાજકોટ ૧ કેસઃ ઉત્તર પૂર્વના મિઝોરમ ૭૯૪ કેસ : મેઘાલય ૨૩૧ કેસ : અરૂણાચલ પ્રદેશ ૧૦૯ કેસ : નાગાલેન્ડ ૬૦ કેસ

કેરળ         :   ૩૦,૦૦૭

મહારાષ્ટ્ર     :   ૫,૧૦૮

તમિલનાડુ   :   ૧,૫૫૯

આંધ્રપ્રદેશ   :   ૧,૫૩૯

કર્ણાટક       :   ૧,૨૧૩

ઓડિશા      :   ૮૪૯

પશ્ચિમ બંગાળ   :        ૭૧૭

મુંબઈ        :   ૩૯૭

તેલંગણા     :   ૩૫૭

બેંગલોર      :   ૩૧૯

હિમાચલ પ્રદેશ  :        ૨૬૯

ચેન્નઈ        :   ૧૭૦

કોલકાતા     :   ૧૧૮

જમ્મુ કાશ્મીર :   ૧૦૧

હૈદરાબાદ    :   ૯૬

ગોવા        :   ૯૨

પુડુચેરી      :   ૭૩

છત્તીસગઢ   :   ૪૭

દિલ્હી        :   ૪૫

પંજાબ       :   ૪૨

ઉત્તરાખંડ     :   ૨૫

ઉત્તર પ્રદેશ  :   ૧૯

હરિયાણા     :   ૧૬

ગુજરાત      :   ૧૬

બિહાર        :   ૧૫

મધ્યપ્રદેશ   :   ૦૬

ગુડગાંવ      :   ૦૬

ચંડીગઢ      :   ૦૬

                 (૦૫+૦૧)

રાજસ્થાન    :   ૦૩

અમદાવાદ   :   ૦૩

વડોદરા      :   ૦૩

લખનૌ       :   ૦૨

સુરત        :   ૦૨

જયપુર       :   ૦૧

રાજકોટ      :   ૦૧

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :   ૭૯૪

આસામ      :   ૫૬૨

મણિપુર      :   ૩૮૦

મેઘાલય     :   ૨૩૧

અરૂણાચલ પ્રદેશ :        ૧૦૯

સિક્કિમ      :   ૭૩

નાગાલેન્ડ    :   ૬૦

(3:31 pm IST)