Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતના નવા ચીફ સેક્રેટરીપદે પંકજકુમાર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત બગડી: હોસ્પિટલમાં દાખલ: કોરોનાની આડઅસર : અમેરિકામાં કોરોના બેકાબૂ ૨૪ કલાકમાં ૧.૮૭ લાખથી વધુ કેસ અને ૨ હજારથી વધુ મોત : ગુજરાતમાં કોરોનાનો સાચો મૃત્યુઆંક છૂપાવ્યો: સત્તાવાર કરતાં પાંચ ગણા વધુ મોત થયાનો ધડાકો: ટેલિગ્રાફએ સનસનાટી મચાવી

(1:09 pm IST)