Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અબ વો ફોન નહિં આયેગા...

કોંગ્રેસના પ્રવકતા પવન ખેરાએ એક અત્યંત લાગણીસભર ટ્વીટ કરી લખ્યુ છે કે 'રાતના બે વાગ્યે હવે એ ફોન નહિં આવે, અને હવે પછી અહેમદ પટેલ સાહેબનો એ અવાજ પણ નહિં આવે... સૂઈ તો નથી રહ્યા ને? આવી શકો છો? વાત કરવી હતી..' મૃત્યુ એક અંતહિન સન્નાટો છે

(4:07 pm IST)
  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.35 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,822 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,64,820 થયો :એક્ટીવ કેસ 4,49,490 થયા: વધુ 36,582 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,77,986 રિકવર થયા :વધુ 502 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35,245 થયો access_time 12:04 am IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST

  • ' ચલો દિલ્હી ' : કૃષિ કાનૂનના વિરોધમાં પંજાબથી નીકળેલી ખેડૂતોની ટ્રેકટર રેલીને કેજરીવાલનું સમર્થન : વિરોધ વ્યક્ત કરવાનો ખેડૂતોનો અધિકાર હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું access_time 1:21 pm IST