Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ક્રિસમસના દિવસે મુંબઈમાં દેશની પ્રથમ લોકલ એસી ટ્રેનનો પ્રારંભ

મુંબઈ ;ભારતીય રેલવેએ મુમબીના મુસાફરોને દેશની પ્રથમ એસી લોકલ ટ્રેનને લીલીજંડી આપી છે ક્રિસમસના અવસરે પહેલી એસી લોકલ ટ્રેનનો પ્રારંભ કરાયો છે 

(12:12 am IST)