Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

હાર્દિકે ફાનસ સાથે ફોટો શેર કર્યો : તેજસ્વી યાદવે કહ્યું - લડીને જીતવાનું છે

અમદાવાદ : ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે એક ફાનસ સાથે ગામડામાં પોતાનો ફોટો  ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે "આજે હું મારા ગામમાંઆવ્યો છુ. આજે ગામડામાં વીજળી જતી રહી છે તો મેં ફાનસ પ્રગટાવ્યું છે અને અંધકારને દૂર કર્યો." હાર્દિકના આ ટવીટના ને સરાહતા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે  લખ્યું હતું કે "ડટ કર લડના હેં ઔર લડકર જીતના હેં."

(11:11 pm IST)