Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

મોડીસાંજે મુંબઈના વાલ્કેશ્વરની 32 માળની બિલ્ડિંગમાં આગ ભભૂકી

રહેણાંક ઇમારતના 17માં અને 10માં માળના ડુપ્લેક્સ ફ્લેટમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ; ફાયરબ્રિગેડ દોડ્યું

મુંબઈમાં મોડીસાંજે એક 32 માલની બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી છે જાણવા મળતી વિગતો મુજબ દક્ષિણ મુંબઈના વાલ્કેશ્વર સ્થિત એક રહેણાંક ઇમારતના 17માં અને 18માં માળે ડુપ્લેક્સ ફ્લેટમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા છે આગના બનાવને પગલે ફાયરબ્રિગેડ દોડી ગયું છે વધુ વિગતો મેળવાઈ રહી છે

(10:16 pm IST)