Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બપોરે ૪-૦૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

પાટણના હારીજમાં જૂથ અથડામનઃ પાલીકાના પૂર્વ પ્રમુખ મથુરજી ઠાકોરની હત્યાઃ કર્ફયુ જેવો માહોલઃ અનેકને ઇજાઃ વિજયભાઇની શપથવિધિમાં રાજકોટથી ૧૦૦ બસ અને ૧૦૦૦ મોટરમાં કાર્યકરો કાલે ગાંધીનગર જાશેઃ આ વર્ષના અંત સુધી કાતિલ ઠંડીના કોઇ એંધાણ નથીઃ અશોકભાઇ પટેલ

(4:09 pm IST)