Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

આજથી મુંબઇમાં A/c. લોકલ ટ્રેનની સવારી શરૂ

વેસ્ટર્ન રેલવેમાં આજથી શરૂ થનારી ચર્ચગેટથી વિરાર સુધીની પહેલી એર-કન્ડિશન્ડ લોકલ ટ્રેનની ટ્રાયલ ગઇ કાલે બપોરે ચર્ચગેટથી બોરીવલી દરમ્યાન લેવામાં આવી હતી. એ સમયે અમુક પેસેન્જરોએ ટ્રેનમાં પ્રવાસ કરીને લાભ લીધો હતો.

(3:35 pm IST)