Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

બે બાળકોની માતાને ૩ તલ્લાક કહી ઘર બહાર કાઢી નાખી !

મુસદાબાદ, તા. ૨૫ :. 'ત્રણ તલ્લાક' બોલવાના મુદ્દે ભલે સરકાર સાંસદમાં ખરડો રજુ કરવાની તૈયારીમાં હોય પરંતુ તેનો ભય હજુ પણ લોકોને નથી.

આ જીલ્લાના કુન્દર કી થાણા ક્ષેત્રમાં એક પતિએ પોતાની પત્નિને ત્રણ તલ્લાક બોલી દીધેલ છે અને પિડીતાના બન્ને બાળકોને પોતાની પાસે રાખીને તેણીને ઘર બહાર કાઢી મુકી છે. હાલમાં પોલીસ શરણે આ મહિલા થઈ છે.

(3:33 pm IST)