Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

મુંબઇમાં ૧૯ લાખના ગુટખા જપ્ત

મુંબઇઃ એફડીએ (ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટીવ) ૧૯ લાખ રૂપિયાના ગેરકાયદેસર ગુટખાના જથ્થા સહિત કેટલાય પ્રતિબંધીત ખાદ્ય પદાર્થો  જપ્ત કર્યા છે. અબુ સલીમ નામના વ્યકિતના ગોડાઉનમાંથી રૂ.૧૯,૭૭,૬૭૦ના ગેરકાયદેસર ગુટખા, સંુગધી સોપારી અને પાન મસાલા પકડાયા હતા.(૪૦.૩)

 

(12:12 pm IST)