Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

દેશનો કોઇ નોકરીયાત પોતાનું વેતન પોતે નથી વધારી શકતા તો પછી સાંસદ અને ધારાસભ્યો કેમ વધારી શકે ? વરૃણ ગાંધી

નવી દિલ્હી :  ભાજપના સાંસદ વરૃણ ગાંધીએ જણાવ્યું છે કે કોઇપણ કર્મચારી પોતાનું વેતનએ નથી વધારી શકતા કે નક્કી નથી કરી શકતા તો પછી સાંસદ સભ્ય કે ધારાસભ્યો કેવી રીતે વધારી શકે તેવો વેધક પ્રશ્ન કરીને ૬ વર્ષમાં સાંસદના પગાર ૪ ગણા વધ્યા છે.

વધુમાં જણાવ્યું છે કે ૧૯પર થી ૧૯૭ર સુધી સંસદ ૧પ૦ દિવસ ચાલતી હતી હવે સંસદ માંડ પ૦ દિવસ જ ચાલે છે.

(2:49 pm IST)