Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

દિલ્હીમાં કોવિડ -19ની ત્રિજી લહેર અતિ ગંભીર હોવાનું એક મોટું કારણ છે પ્રદુષણ :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા.

રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે પ્રદુષણ રાજધાનીમાં કોવિડ 19ની ત્રીજી લહેર વધારે ગંભીર હોવાનું એક પ્રમુખ કરણ છે કેજરીવાલએ પીએમ મોદીને અનુરોધ કર્યો કે દિલ્હીમમાં કેન્દ્ર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોવિડ -19 દર્દી માટે અતિરિક્ત 1000 આઇસીયું વોર્ડ આરક્ષીત કરવામાં આવેલ છે

(11:30 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST