Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મુંબઇ-બિહાર પોલીસના સમન્‍વયથી અપહરણ થયેલ બાળકનો કેસ ઉકેલ્‍યો

મુંબઇ અને બિહારની પોલીસના એક સમન્‍વયથી એક અપહરણ થયેલા બાળકનો કેસ નિપટાવાઇ ગયો છે.

આ બાળકના અપહરણના મામલે પોલીસે ૧ મુંબઇથી અને ૩ આરોપીની બિહારથી ધરપકડ કરી છે. ૧૪ ઓકટોબરે બાળકનું ચંપારણ્‍યમાંથી અપહરણ થયું હતું.

અપહરણકારોએ બાળકના માતાપિતા પાસેથી ર૦ લાખની માંગણી કરી હતી અને પૈસા ન આપવા બદલ બાળકને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

(12:00 am IST)