Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

શેરબજારઃ નીફટી ૧૭૩૦૦ નજીકઃ તેજીનો માહોલ

મુંબઇઃ શેર બજારમાં બપોરે તેજીનો માહોલઃ ર-૧પ કલાકે સેન્સેકસ પ૯૮ પોઇન્ટ વધીને પ૭૮૯૦: નીફટી ૧૭ર પોઇન્ટ વધીને ૧૭ર૯૦: FMCG ના શેર્સ દબાણ હેઠળ રિલાયન્સ રપ૩ર, ટેક મહિન્દ્ર ૧પ૧૬, પાવરગ્રીડ ર૦૯, ITC ર૪૯, ઇન્ફોસીસ ૧૮૮૩, NIIT પ૮૪, લાર્સન ૧૭પ૩, સન ફાર્મા ૯૧ર હિન્દુ યુનીલીવર ૧૯૯૭, ગોદરેજ કન્ઝયુમર ૬૯૯, રિલાય પાવર ૧૩.૧૮ ઉપર છે.

(2:53 pm IST)