Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

અખિલેશનું રાજીનામુ

નવી દિલ્હીઃ અખિલેષ યાદવે લોકસભાનું સભ્યપદ છોડયું: યુપી ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે. અખિલેશ કરહલ બેઠકથી ધારાસભ્ય તરીકે ચાલુ  રહેશેઃ આઝમખાને પણ રામપુર લોકસભાની બેઠક ઉપરથી રાજીનામુ આપ્યું.

(2:53 pm IST)