Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

યુક્રેને શરણાગતિની વાત ફગાવી દીધી: કહ્યું કે શરણાગતિનો કોઈ પ્રશ્ન જ નથી: રશિયાએ ભયાનક વિનાશની ચેતવણી આપી

રશિયાએ અગાઉ મેરીયુપોલમાં યુક્રેનિયન દળોને તેમના શસ્ત્રો નીચે મૂકવા માટે હાકલ કરી હતી, અને  "ભયંકર માનવતાવાદી આપત્તિ"નો સામનો કરવાની ચેતવણી આપી હતી. દરમિયાન ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને પરિવારને ઇંગ્લેન્ડમાં આશરો આપવાની ઓફર કરી હતી જેનો ઝેલેન્સ્કીએ સવિનય ઇન્કાર કરેલ અને કહેલ કે હું મારા દેશવાસીઓની સારસંભાળ લેતો રહીશ.

(12:00 am IST)