Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

કોર્પોરેટાઇઝેશનનો અર્થ ખાનગીકરણ જ નથી:નાણામંત્રી નિર્મલા સીતારમણ

સારી કામગીરી, સારું વહીવટીતંત્ર પણ વધુ સારા કામ તરફ દોરી જાય છે.

નવી દિલ્હી :  નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વિનિયોગ બિલ પરની ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે, કોર્પોરેટાઇઝેશનનો અર્થ ખાનગીકરણ જ નથી. સારી કામગીરી, સારું વહીવટીતંત્ર પણ વધુ સારા કામ તરફ દોરી જાય છે. આ બાબતોના આધારે કોર્પોરેટાઇઝેશન થાય છે.

(12:00 am IST)