Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોરોના મહામારી: હિમાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી જયરામ ઠાકરુ થયા કોરોના વાયરસથી સંક્રીમત

નવી દિલ્‍હી : હિમાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી જયરામ ઠાકુર એ ટવીટ કરી જણાવ્‍યું છે કે એમને કોવિડ-૧૯ તપાસ રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. એમણે કહ્યું કે થોડા દિવસ પહેલા કોઇ કોવિડ-૧૯ પોઝીટીવ વ્‍યકિતના સંપર્કમાં આવવાને કારણે હું એક અઠવાડિયાથી હોમ કવોરાન્‍ટાઇનમાં હતો. હાલ ડોકટરોની સલાહ પર મુખ્‍યમંત્રી ઠાકુર પોતાના સરકારી આવાસમાં જ આઇસોલેશનમાં છે.

(10:37 pm IST)