Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

હિમાચલ પ્રદેશમાં અન્ય રાજ્યોમાંથી આવનારનો RTPCR ટેસ્ટ જરૂરી : આગામી 22મી સુધી સ્કૂલો બંધ રાખવા નિર્ણય

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશ સરકારે મોટો નિર્ણય કરાયો છે કોરોના સંક્રમણને ધ્યાને લઈને હિમાચલ પ્રદેશમાં અન્ય રાજ્યોમાંથી આવનારનો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયું છે બીજીતરફ આગામી 22મી સુધી સ્કૂલો બંધ રાખવા નિર્ણય લેવાયો છે

(12:00 am IST)