Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

યુપીમાં ભારે વરસાદ ચાલુ: કાનપુરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ યથાવત ચાલુ રહેલ છે. અનેક ભાગોમાં જળ બંબાકાર. કાનપુરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા.. ગંગાના જલસ્તર અનેક સ્થળે ભયજનક સપાટીએ વહી રહ્યા છે. 

 

 

(1:20 pm IST)